બાળકીના પરિવારજનોનો આરોપ છે કે, આરોપી યુવકે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતું થયું છે અને બાળકીના હત્યારાની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને કેટલાક ઝ્રઝ્ર્‌ફ હાથ લાગ્યા છે. જેમાં જાેઇ શકાય છે કે આરોપી યુવક ૬ વર્ષની માસૂમને લઇને જઇ રહ્યો છે. હાલ પોલીસે CCTV આધારે આરોપી યુવકની તપાસ હાથ ધરી છે.

વલસાડમાં ૬ વર્ષની માસૂમની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. વલસાડના ડુંગરી ફળિયામાં બાળકીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. બાળકીના પરિવારજનોનો આરોપ છે કે, આરોપી યુવકે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતું થયું છે અને બાળકીના હત્યારાની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને કેટલાક CCTV હાથ લાગ્યા છે. જેમાં જાેઇ શકાય છે કે આરોપી યુવક ૬ વર્ષની માસૂમને લઇને જઇ રહ્યો છે. હાલ પોલીસે CCTV આધારે આરોપી યુવકની તપાસ હાથ ધરી છે.

Share.
Exit mobile version