Alia Bhatt Pics
આલિયા ભટ્ટ એરપોર્ટ લુકઃ બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ માત્ર તેની એક્ટિંગથી જ નહીં પરંતુ તેના લુકથી પણ તેના ફેન્સને દિવાના રાખે છે. તાજેતરમાં જ અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી.
- આલિયા ભટ્ટ તેની બહેન શાહીન ભટ્ટ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. બંનેએ સાથે પેપ્સ માટે પોઝ પણ આપ્યા હતા.
- આ વખતે આલિયા ભટ્ટ એરપોર્ટ પર ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી.તેણે બ્લેક ટી-શર્ટ અને પેન્ટ સાથે લાંબો કોટ પહેર્યો હતો.
- આલિયાએ મિનિમલ મેકઅપ અને વાળમાં બન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. એરપોર્ટ એક્ટ્રેસે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો.
- આ દરમિયાન આલિયાની બહેન શાહીન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણે સફેદ ટી-શર્ટ સાથે બ્લુ જીન્સ પહેર્યું હતું.
- એરપોર્ટ પરથી સામે આવેલી આ તસવીરોમાંથી એક તસવીરમાં આલિયા તેની બહેનનો હાથ પકડીને તેને પ્રેમથી સંભાળતી જોવા મળી હતી.
- એરપોર્ટ પરથી સામે આવેલી આ તસવીરોમાંથી એક તસવીરમાં આલિયા તેની બહેનનો હાથ પકડીને તેને પ્રેમથી સંભાળતી જોવા મળી હતી.
- વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા છેલ્લે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી.