Beauty Tips

Beauty Tips: જો તમે પણ તમારા ચહેરાને સુંદર બનાવવા માંગો છો અને પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બા દૂર કરવા માંગો છો, તો તમે આ નાની સફેદ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આ તમારી સુંદરતામાં વધારો કરશે.

  • તમારા ચહેરાને સુંદર બનાવવા માટે તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. તેનાથી તમારા ચહેરા પર ચમક આવી જશે.

 

  • છોકરો હોય કે છોકરી, દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા માંગે છે.

 

  • તમે તમારા ચહેરાને ચમકાવવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકો છો.

  • પાણીમાં ફટકડી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને ચહેરા પર 1 કલાક લગાવો. તેનાથી ખીલ દૂર થઈ શકે છે.

 

  • એક ચમચી ફટકડીના પાઉડરમાં ઓલિવ અથવા નારિયેળનું તેલ મિક્સ કરો અને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. તેનાથી ડાઘ દૂર થશે.

 

  • ચહેરા પર ચમક લાવવા માટે, એક ચમચી ફટકડી, એક ચમચી મુલતાની માટી અને થોડું એલોવેરા જેલ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો અને તેને તમારા ચહેરા પર લગાવો.

 

  • ફટકડીના પાવડરમાં ચણાનો લોટ અથવા કોફી મિક્સ કરો અને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. તેનાથી ટેનિંગ દૂર થશે.
Share.
Exit mobile version