Budget 2025

Budget 2025: સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપ્યા બાદ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્સાહ છે. હવે દરેક સ્તરે કર્મચારીઓ તેમના સંભવિત પગાર વધારાનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ક્લિયરટેક્સ રિપોર્ટ મુજબ, ચાલો લેવલ 1 થી લેવલ 18 સુધીના કર્મચારીઓના અંદાજિત પગાર પર એક નજર કરીએ.

સ્તર ૧ થી ૫: પ્રવેશ-સ્તરના કર્મચારીઓ

  • સ્તર ૧ (પટાવાળા અને સફાઈ કામદાર): ₹૧૮,૦૦૦ → ₹૨૧,૬૦૦
  • સ્તર 2: ₹૧૯,૯૦૦ → ₹૨૩,૮૮૦
  • સ્તર ૩: ₹૨૧,૭૦૦ → ₹૨૬,૦૪૦
  • સ્તર ૪: ₹૨૫,૫૦૦ → ₹૩૦,૬૦૦
  • સ્તર ૫: ₹૨૯,૨૦૦ → ₹૩૫,૦૪૦

સ્તર ૬ થી ૯: શિક્ષક અને ગ્રામ વિકાસ અધિકારી

  • સ્તર ૬: ₹૩૫,૪૦૦ → ₹૪૨,૪૮૦
  • સ્તર 7: ₹44,900 → ₹53,880
  • સ્તર ૮: ₹૪૭,૬૦૦ → ₹૫૭,૧૨૦
  • સ્તર ૯: ₹૫૩,૧૦૦ → ₹૬૩,૭૨૦

સ્તર ૧૦ થી ૧૨: અનુભવી કર્મચારીઓ અને અધિકારીઓ

  • સ્તર ૧૦: ₹૫૬,૧૦૦ → ₹૬૭,૩૨૦
  • સ્તર ૧૧: ₹૬૭,૭૦૦ → ₹૮૧,૨૪૦
  • સ્તર ૧૨: ₹૭૮,૮૦૦ → ₹૯૪,૫૬૦

સ્તર ૧૩ થી ૧૪: વરિષ્ઠ અધિકારી

  • સ્તર ૧૩: ₹૧,૨૩,૧૦૦ → ₹૧,૪૭,૭૨૦
  • સ્તર ૧૩A: ₹૧,૩૧,૧૦૦ → ₹૧,૫૭,૩૨૦
  • સ્તર ૧૪: ₹૧,૪૪,૨૦૦ → ₹૧,૭૩,૦૪૦

સ્તર ૧૫ થી ૧૮: IAS અને ઉચ્ચ અધિકારીઓ

  • સ્તર ૧૫: ₹૧,૮૨,૨૦૦ → ₹૨,૧૮,૪૦૦
  • સ્તર ૧૬: ₹૨,૦૫,૪૦૦ → ₹૨,૪૬,૪૮૦
  • સ્તર ૧૭: ₹૨,૨૫,૦૦૦ → ₹૨,૭૦,૦૦૦
  • સ્તર ૧૮: ₹૨,૫૦,૦૦૦ → ₹૩,૦૦,૦૦૦
Share.
Exit mobile version