Browsing: WORLD

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન બે દિવસ બાદ ભારતમાં જી-૨૦ સમિટમાં ભાગ લેવાના હતા. આ પહેલા…

ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જાેંગ ઉન જલદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકાના અધિકારીએ દાવો કર્યો…

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે અને તેના કારણે યુરોપના દેશો ચિંતામાં છે.…

ખાલિસ્તાન જનમત સંગ્રહના આયોજકોને મોટો આંચકો લાગ્યો છે. કેનેડિયન સત્તાવાળાઓએ પબ્લિક સ્કૂલમાં જનમત સંગ્રહ કરવાની પરવાનગીને પાછી ખેંચી લીધી છે.…

કેનેડાએ તાજેતરમાં જ ભારત સાથે વર્ષોથી ચાલતી વેપાર સમજૂતી અંગેની મંત્રણાને અટકાવવાનો ર્નિણય કર્યા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે…

કેનેડામાં જાેબને લગતી ઘણી સમસ્યાઓ જાેવા મળે છે ત્યારે કેનેડા સરકારે ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મોટી રાહત જાહેર…

અમેરિકન ગ્રીન કાર્ડની પ્રોસેસ અત્યારે એટલી ધીમી ગતિએ ચાલે છે કે લાખો ભારતીયોની અરજીઓનો નિકાલ થવામાં વર્ષો નહીં પણ દાયકા…

ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાનના સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં નવ જવાનોના મોત થયા…

કેરોલિન હર્ટ્‌ઝ ઓસ્ટ્રેલિયાની છે. ૭૬ વર્ષની હોવા છતાં તે તેના સ્લિમ ફીટ અને પરફેક્ટ બોડી માટે આખી દુનિયામાં ખૂબ જ…