Fund

Early investment increases the fund: નિવૃત્તિ માટે નાણાકીય આયોજન વહેલું શરૂ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એ એક વિકલ્પ છે જેમાં કર્મચારી તેના મૂળ પગારના 12% રોકાણ કરી શકે છે.

How EPF works: તે ભારતમાં નિવૃત્તિ બચત યોજના છે, જેમાં કર્મચારી અને એમ્પ્લોયર બંને 12% યોગદાન આપે છે. જો રોકાણ લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો મોટું ફંડ બનાવી શકાય

Facility of partial withdrawal as per need: કર્મચારીઓ તેમના શિક્ષણ, લગ્ન અથવા મકાન બનાવવા જેવા હેતુઓ માટે EPFમાંથી આંશિક ઉપાડ કરી શકે છે, જે આ યોજનાને ખૂબ જ લવચીક બનાવે છે.

Fund of Rs 1.5 crore from a salary of Rs 16,000: જો કોઈ વ્યક્તિનો મૂળ પગાર 16,000 રૂપિયા છે અને તે 22 વર્ષની ઉંમરથી EPFમાં 12% રોકાણ કરવાનું શરૂ કરે છે, તો 60 વર્ષની ઉંમર સુધીમાં આ રકમ 1.5 કરોડ રૂપિયાથી વધી શકે છે.

રોકાણનું ગણિત:

  1. Basic Salary: ₹16,000
  2. Annual Salary Increase: 5%
  3. Total Investment (38 years): ₹34,32,754
  4. Interest: ₹1,19,08,242
  5. Maturity Amount: ₹1,53,40,996
Share.
Exit mobile version