Jammu and Kashmir
જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. તેને મંગળવારે (13 ફેબ્રુઆરી) તપાસ એજન્સી સમક્ષ પૂછપરછ માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.