શહેરમાં વડાપાંઉની લારી ચલાવતા યુવક અને તેની પત્નીના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા છે. કૌટુંબિક ઝઘડાના કારણે આ પરિણામ આવ્યું હોવાની…

આપણા સમાજમાં ડૉક્ટરોને ઈશ્વરનો દરજ્જાે આપવામાં આવ્યો છે. કેટલીયવાર દર્દીને મોતના મુખમાંથી ખેંચી લાવતા ડૉક્ટરોની છાપ આજકાલ એવી પડી ગઈ…

આદિત્ય પાંડે બિહારના પટનાના રહેવાસી છે. બે વાર નિષ્ફળતા હાથ લાગ્યા બાદ તેમણે આ વર્ષે જાહેર થયેલી યુપીએસસી એક્ઝામમાં આખરે…

૧ જુલાઈ એટલે કે આજે એલપીજી સિલિન્ડરના નવા દર જારી કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ૧૪.૨ કિલોના એલપીજી…

મહારાષ્ટ્રના બુલઢાણામાં ચાલુ બસમાં આગ લાગવાથી ૨૫ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. આ ભીષણ દુર્ઘટના સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવે પર…

અમેરિકી સુપ્રીમકોર્ટે ગુરુવારે યુનિવર્સિટીમાં એડમિશનમાં જાતિ કે રંગને આધાર બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેના લીધે દાયકાઓ સુધી એફરમેટિવ…

અમેરિકામાં સુપ્રીમકોર્ટે યુનિવર્સિટી એડમિશનમાં જાતિવાદ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનાથી દાયકાઓથી ચાલી આવતી સકારાત્મક ભેદભાવ ગણાતી જૂની પ્રથાને મોટો…

આપણે સૌએ વિશ્વમાં લાકડાની ગગનચુંબી ઈમારતો વિશે સાંભળ્યુ છે પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે દુનિયામાં કોઈ શહેર…

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્‌વટરે વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા બહાર પાડી છે. આ ફીચર હેઠળ નવા ડાઉનલોડ વિડિયો ઓપ્શનને ઉમેરવામાં આવ્યો…

ઉત્તર પ્રદેશના હાપુડ સ્થિત હાપુડ ખાટુશ્યામ મંદિરમાં જાે ભક્તો ફાટેલા જીન્સ, હાફ પેન્ટ, સ્કર્ટ જેવા ઉશ્કેરણીજનક કપડા પહેરીને દર્શન કરવા…