Health Watermelon: તમે તરબૂચ ખાઓ છો કે ઝેર? ઉનાળાની મીઠાશમાં છુપાયેલું છે સ્વાસ્થ્ય જોખમ, આ રીતે ઓળખોBy SatyadayApril 11, 20250 Watermelon ઉનાળો આવતાની સાથે જ બજારો તરબૂચથી ભરાઈ જાય છે. આ રસદાર, ઠંડુ અને હાઇડ્રેશનથી ભરપૂર ફળ દરેકને ગમે છે.…