stock market : મંગળવારે (30 એપ્રિલ) સ્થાનિક શેરબજારો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ટ્રેડિંગના અંતે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 188 પોઈન્ટ ઘટીને 74,482 પર જ્યારે નિફ્ટી પણ 38 પોઈન્ટ ઘટીને 22,604 પર બંધ રહ્યો હતો.

નિફ્ટી ઓલ ટાઈમ હાઈ થઈ.

આજે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ 22,779ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. આ સાથે જ સેન્સેક્સ પણ 75,050ની સપાટીને સ્પર્શી ગયો હતો. જો કે બજાર બંધ થયા પહેલા છેલ્લા અડધા કલાકમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો અને મેટલ શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો.

Share.
Exit mobile version